વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
Valsad news : વ્હોટ્સએપમા ઇ-ચલણની ખોટી લીંક તેમજ મેસેજ બાબતે વલસાડ પોલીસની ચેતવણી.
તમારા મોબાઇલ નંબર અથવા વ્હોટ્સએપમા ઇ-ચલણની ખોટી લીંક તેમજ મેસેજ આવે તો કોઈ પેમેન્ટ કરતા નહી તેમજ APK FILE ડાઉનલોડ કરવી નહી આ ફેક મેસેજ છે. આ રીતના મેસેજ બાબતે કોઇ ફ઼ોન આવે તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અથવા વલસાડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
તમારા મોબાઇલ નંબર અથવા વ્હોટ્સએપમા ઇ-લણની ખોટી લીંક તેમજ મેસેજ આવે તો કોઈ પેમેન્ટ કરતા નહી તેમજ APK FILE ડાઉનલોડ કરવી નહી આ ફેક મેસેજ છે. આ રીતના મેસેજ બાબતે કોઇ ફ઼ોન આવે તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો અથવા વલસાડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.@dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/kFwCgUHrBI
— SP_valsad (@SPvalsad) April 21, 2024
Comments
Post a Comment