માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
valsad news : વલસાડ પોલીસનું પ્રશંસનીય કાર્ય: ટેકનિકલ એનાલિસિસ, હ્યુમનરિસોર્સ મદદથી તેમજ સી.સી.ટી.વી ફુટેજનો અભ્યાસ કરી અલગ અલગ ગામ,જીલ્લા,રાજ્ય તેમજ આંતરરાજ્યમાથી ૪૫ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી “વલસાડ જીલ્લા પોલીસ ટીમ
valsad news : વલસાડ પોલીસનું પ્રશંસનીય કાર્ય: ટેકનિકલ એનાલિસિસ, હ્યુમનરિસોર્સ મદદથી તેમજ સી.સી.ટી.વી ફુટેજનો અભ્યાસ કરી અલગ અલગ ગામ,જીલ્લા,રાજ્ય તેમજ આંતરરાજ્યમાથી ૪૫ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી “વલસાડ જીલ્લા પોલીસ ટીમ
ટેકનિકલ એનાલિસિસ, હ્યુમનરિસોર્સ મદદથી તેમજ સી.સી.ટી.વી ફુટેજનો અભ્યાસ કરી અલગ અલગ ગામ,જીલ્લા,રાજ્ય તેમજ આંતરરાજ્યમાથી 0૧ મહિનામા ૧૧ બાળકો ૨૨ સ્ત્રી તેમજ ૧૨ પુરૂષો સહિત ૪૫ વ્યક્તિઓને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતી “વલસાડ જીલ્લા પોલીસ ટીમ”@dgpgujarat @GujaratPolice @ADGP_Surat pic.twitter.com/54m3Tn3OjL
— SP_valsad (@SPvalsad) April 8, 2024
Comments
Post a Comment