માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
આજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
— Info Navsari GoG (@InfoNavsariGoG) July 24, 2024
-
ભારે વરસાદને પગલે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર સતર્ક બન્યું#TeamNavsari #rain2024 #navsari #gujarat pic.twitter.com/mFPezYjgSK
આજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.@CMOGuj @revenuegujarat @SEOC_Gujarat pic.twitter.com/hoBlmtEosT
— Collector & DM Navsari (@CollectorNav) July 24, 2024

Comments
Post a Comment