માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને. પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુ...
Valsad : પોલીસ બેન્ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળી, ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્યું.
વિકાસ સપ્તાહની ઉજવણી- વલસાડ જિલ્લો
પોલીસ બેન્ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળી, ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્યું
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલીઝંડી આપી પદયાત્રાને પ્રસ્થાન કરાવી
શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ સુશાસન થકી વિકાસ અને આત્મનિર્ભર ભારતની મારી કલ્પના સહિતના પ્લેકાર્ડ સાથે વિકાસનો સંદેશ જન જન સુધી પહોંચાડ્યો
#VikasSaptah
#23YearsOfGoodGovernance
Gujarat Information
CMO Gujarat
CollectorValsad Gujarat
Valsad Police
Ddo Valsad
Comments
Post a Comment