Skip to main content

Posts

Showing posts from May, 2024

નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન

 નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન "નવસારી તાલુકા પંચાયત દ્વારા પ્રાથમિક શાળાઓ માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું." નવસારી, 23 ડિસેમ્બર 2024 – નવસારી તાલુકા પંચાયત દ્વારા નવસારી તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો માટે બે દિવસીય રમતોત્સવનું આયોજન 23 અને 24 ડિસેમ્બર, 2024ના રોજ કસ્બાપાર ક્રિકેટ મેદાનમાં કરવામાં આવ્યું છે. આ રમતોત્સવનું ઉદ્ઘાટન માનનીય નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 5ના બાળકો માટે 100 મીટર દોડ, લીંબુ ચમચી, દેડકા દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો-ખો, કબડ્ડી અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ છે. તદુપરાંત, શિક્ષકો માટે 100 મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેક અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ જેવી રમતોનું આયોજન કરાયું છે. શાળા, કેન્દ્ર અને વિભાગ કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગળની સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ રમતોત્સવનો ઉદ્દેશ્ય બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને સંસ્કારી સ્પર્ધાત્મક ભાવના વિકસાવવી છે. બાળકો...

પ્રગટેશ્વર મહાદેવના મંદિરે વલસાડના નવ દંપતીના લગ્ન.

 

વલસાડ : વલસાડ જિલ્લામાં ૬ સ્થળોએ ૧૦દિવસીય યોગ સમર કેમ્પનું આયોજન કરવામા આવ્યુ

 વલસાડ : વલસાડ જિલ્લામાં ૬ સ્થળોએ ૧૦દિવસીય યોગ સમર કેમ્પનું આયોજન કરવામા આવ્યુ

વાંસદા: વાંસદા સિણધઇ ગામની મહેક ઇલેવન ટ્રાઇબલ ચેમ્પિયન કિકેટ સીઝન૧-માં રાનકુવા ખાતે રનર્સ-અપ બની.

 વાંસદા: વાંસદા સિણધઇ ગામની મહેક ઇલેવન ટ્રાઇબલ ચેમ્પિયન કિકેટ સીઝન૧-માં રાનકુવા ખાતે રનર્સ-અપ બની.

વાપી : દમણ આંબાવાડીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ઈન્ડિયા સ્કીલ્સ સ્પર્ધામાં મેડલ જીત્યો

વાપી : દમણ આંબાવાડીના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાની ઈન્ડિયા સ્કીલ્સ સ્પર્ધામાં મેડલ જીત્યો

Umargam (Valsad) : ઉમરગામ સુંદરવન ખાતે શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા સમૂહ લગ્ન

  Umargam (Valsad) : ઉમરગામ સુંદરવન ખાતે શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ દ્વારા સમૂહ લગ્ન

Valsad (Kaprada) : કપરાડાના પીપલસેત, મનાલા અને કઠોર ગામે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામા આવ્યા

 Valsad (Kaprada) :  કપરાડાના પીપલસેત, મનાલા અને કઠોર ગામે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામા આવ્યા

Devgadh bariya: દેવગઢ બારીયા ખાતે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં વાપીની રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા

Devgadh bariya: દેવગઢ બારીયા ખાતે ખેલ મહાકુંભ કુસ્તી સ્પર્ધામાં વાપીની રોફેલ કોલેજના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા ખેલ મહાકુંભમાં ભાઈઓ અને બહેનો માટે કુસ્તીની સ્પર્ધાનું આયોજન દેવગઢ બારીયા ખાતે ૧૪થી ૨૦ મે સુધી આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં વાપીની રોફેલ બીબીએ-બીસીએ કોલેજના વિદ્યાર્થીઓએ જુદી જુદી કેટેગરીઓમાં ભાગ લીધો હતો. સ્પર્ધામા કશીશ દામા ૫૩ કિ.ગ્રા, નિધી પ્રજાપતિ ૫૦ કિ.ગ્રા. બ્રોન્ઝ મેડલ, ચાર્મી ભદ્રા ૭૬ કિ.ગ્રા. સિલ્વર મેડલ, સુરુચી સિંગ ૭૬ કિ.ગ્રા.બ્રોન્ઝ મેડલ અને દિશાંત સંકલા 125 કિ.ગ્રામ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિદ્યાર્થીઓને વલસાડ કુસ્તી એસોસિયેશન, રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના ઈનચાર્જ પ્રો. વોસ્ટ ડો.અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો.પ્રિયકાન્ત વેદ, શારીરિક શિક્ષણના ડો.દિલીપ ઘોલપ તથા રોફેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Bharuch, Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

Umargam| Valsad: ઉમરગામના પર્વતારોહકનો ૭૫૩ કલાકમાં ૧૪,૬૪૦ ફીટ પર તિરંગો લહેરાવી વર્લ્ડ રેકોર્ડ

   Umargam| Valsad: ઉમરગામના પર્વતારોહકનો ૭૫૩ કલાકમાં ૧૪,૬૪૦ ફીટ પર તિરંગો લહેરાવી વર્લ્ડ રેકોર્ડ

Valsad|Dharampur: ધરમપુરના તબીબ દંપતી ડૉ .હેમંત પટેલ તથા ડૉ. નીતલ પટેલે તેમના ૭ વર્ષીય પુત્રના જન્મ દિને છોડ રોપી ઉજવણી કરી.

 Valsad|Dharampur: ધરમપુરના  તબીબ દંપતી ડૉ .હેમંત પટેલ તથા ડૉ. નીતલ પટેલે તેમના ૭ વર્ષીય પુત્રના જન્મ દિને છોડ રોપી ઉજવણી કરી.

Valsad : ધોમધખતા તાપમાં ફરજ નિભાવતા પોલીસકર્મીઓને ORS વિતરણ

Valsad :  ધોમધખતા તાપમાં ફરજ નિભાવતા પોલીસકર્મીઓને ORS વિતરણ

Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ

  Gondal|Rajkot: માનવજાતની સુખાકારી માટે સૌ એક એક વૃક્ષ વાવે, તો ૧૦૦ કરોડ ઉગશે: પૂ. મોરારિબાપુ ગૉડલના લોહ લંગરીધામ આશ્રમના પ્રાંગણમાં ગવાઈ રહેલી 'માનસ રામકથા'ના છઠ્ઠા દિવસના પ્રારંભે ગોંડલના રાજવી નામદાર હિમાંશુસિંહજી વિદેશના પ્રવાસે હોય તેમના પ્રતિનિધિરૂપ રૂપે પધારેલા રાજેન્દ્રસિંહજીએ વ્યાસપીઠની વંદના કરીને રાજવી પરિવારનો રાજીપો વ્યક્ત કર્યો હતો. પુ. મોરારિબાપુએ છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરતાં કહ્યું કે આજે બુદ્ધપૂર્ણિમા છે. ભગવાન બુદ્ધ અને મહારાજા ભગવતસિંહજીને વૃક્ષો ખૂબ વહાલાં હતા. તેમના વૃક્ષપ્રેમને અનુમોદન આપવા માટે અને સમગ્ર જગતની સુખાકારી માટે ભારતની વસ્તીના કુલ ૧૦૦ કરોડ લોકો જો એક એક વૃક્ષ વાવે તો આપણે સમગ્ર પૃથ્વીને વધુ હરિયાળી બનાવી શકીએ. બાપુએ વ્યાસપીઠ પરથી પુ.સીતારામ બાપુ સમેત સૌને તે માટે વિશેષ વિનંતી કરી. તમામ કથા ફફ્લાવર્સને પણ વૃક્ષપ્રેમ માટે એક એક વૃક્ષ વાવવા અનુરોધ કયો.આ જ સંદર્ભમા બાપુએ કહ્યું કે સદભાવના નામની રાજકોટની સંસ્થા વૃદ્ધોની સેવા અને વૃક્ષોની ખૂબ સારી સેવા કરી રહી છે?. તેના માટે એક કથા પણ મેં આપેલી છે. તેમની પ્રવૃત્તિને આપણે બિરદાવીએ છીએ. રામકથાના ...

વલસાડ |વાપી : વલસાડ જિલ્લાના ૨૦થી વધુ ગામોના લોકોને પગભર કરવા વેલસ્પન ફાઉન્ડેશને વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા

 વલસાડ |વાપી :  વલસાડ જિલ્લાના ૨૦થી વધુ ગામોના લોકોને પગભર કરવા વેલસ્પન ફાઉન્ડેશને વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા

Valsad district latest news :22-05-2024

 

Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન

 Rajpipla sports news : રાજપીપળાની દીકરી ફલક વસાવા‘વિશ્વફલક’ઉપર ઝળકી : ગુજરાત ગાર્ડિયન  રબર જેવું શરીર ધરાવતી રાજપીપલાની ગુજરાતની સૌથી નાની વયની ગોલ્ડન ગર્લ છે, જેને અગાઉ રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલિન જીમાસ્ટિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે કહ્યું હતું કે, "તમારી પહેલી સફળતા પછી આરામ ના કરો કેમ કે તમે બીજી વખત અસફળ થશો તો ઘણા બધા હોઠ એવું કહેશે કે તમારી પ્રથમ સફળતા માત્ર એક સામાન્ય પ્રયાસ હતો.”  ફલકે પોતાના ફિલ્ડમાં શ્રેષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ચીન ખાતે યોજાયેલી “છઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ ૨૦૨૪" આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈને ફલકે સાબિત કરી બતાવ્યું કે, સતત પ્રયાસોથી પરિણામ મળે છે. આ તો માત્ર શરૂઆત છે. જીવન હોય કે રમતનું મેદાન, હાર-જીત તો એક સિક્કાના બે પાસા છે.  સ્વામી વિવેકાનંદ પણ કહ્યું હતું કે, "એકવાર હાર્યા બાદ ફરીથી પ્રયત્ન કરવામાં ડરશો નહીં, કેમકે આ વખતની શરૂઆત શૂન્યથી નહીં પણ અનુભવથી થશે." ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી રાજપીપલાની કુ.ફલક ચંદ્રકાંત વસાવાએ ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી સ...

Vapi news : દાનહ સ્કાઉટ ગાઈડના મનાલી સમર એડવેન્ચર કેમ્પનું સમાપન

  Vapi news : દાનહ સ્કાઉટ ગાઈડના મનાલી સમર એડવેન્ચર કેમ્પનું સમાપન

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

  Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ ...

Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય

  Valsad (fanasvada) : આજે વિશ્વ 'મધદિવસ' વલસાડના યુવા મનમોહન પટેલનો મધમાખી ઉછેરનો પ્રેરણાદાયી વ્યવસાય 20મી મે એટલે ‘વિશ્વ મધ દિવસ'. આપણા દેશમાં એક ઔષધ તરીકે વિશેષ મહત્વ ધરાવતા મધનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે. મધનું ઉત્પાદન કરતી મધમાખીઓનું વિશ્વ અનોખું અને વિશેષતાઓથી ભરેલું છે. માનવજાત પ્રકૃતિ અને બાગાયતી ખેડૂત પેદાશ માટે મધમાખીઓ ખૂબ જ ઉપયોગી છે. વલસાડ જિલ્લામાં મધમાખી ઉછેરવામાં અને મધનું ઉત્પાદન મેળવવાના વ્યવસાયમાં ફણસવાડા ગામના ખેડૂત સ્વર્ગીય બાબુભાઈ ખુશાલભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે.  તેઓ એક પ્રગતિશીલ ખેડૂત તરીકે અને મધમાખી ઉછેરના વ્યવસાયમાં તેમણે અનોખી સિદ્ધિ તો મેળવી હતી.અને સરકાર તરફથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.  હવે મધમાખી ઉછેર કેન્દ્રમાં બાબુભાઈનો વારસો દિકરા મનમોહન પટેલ સંભાળી રહ્યા છે. મધમાખી ઉછેરના તેમના કાર્યમાં તેમણે સરદાર એવોર્ડ પણ સરકારે એનાયત કર્યો છે. આજે વિશ્વ મધ દિવસ નિમિત્તે તેમણે એક  વાતચીતમા તેમણે જણાવ્યું હતું કે મધમાંથી અનેક પ્રકારની વસ્તુઓ બને છે.  એક મધમાખી 24.5 કિલોમીટર ની ઝડપથી ઉડે છે અને ૨૯. ૫૭૩૫ એમએલ મધમા તે દુનિયાની પ્રદક્ષિ...

Valsad sports news : વલસાડ અતુલમાં ૧૯મા ઉલ્હાસ કપમાં વલસાડની સ્ટેલીયન ટીંમ વિજેતા, હેત હોસ્પિ.ટીમ રનર્સઅપ

  Valsad sports news : વલસાડ અતુલમાં ૧૯મા ઉલ્હાસ કપમાં વલસાડની સ્ટેલીયન ટીંમ વિજેતા, હેત હોસ્પિ.ટીમ રનર્સઅપ

Daman sports news: દમણમાં સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનો પ્રારંભ, વિવિધ રમતોમા રસ ધરાવતા ખેલાડીઓને તાલીમબદ્ધ કરાશે.

  Daman sports news: દમણમાં સમર સ્પોર્ટ્સ કોચિંગ કેમ્પનો પ્રારંભ, વિવિધ રમતોમા રસ ધરાવતા ખેલાડીઓને તાલીમબદ્ધ કરાશે.

Vapi news : વિકાસના પથ પર આગળ વધતું અરનાલા ગામ

   Vapi news : વિકાસના પથ પર આગળ વધતું અરનાલા ગામ

Valsad|Umargam blood donation news: ઉમરગામ ખાતે નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

  Valsad|Umargam blood donation news:  ઉમરગામ ખાતે નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો 

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

                                                           આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ ...

આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ.

                                                                  આહિર સમાજનું ગૌરવ: ખેરગામ અતુલ ફળિયાની દિકરી ધૃવી આહિર ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પ્રથમ. ખેરગામ અતુલ ફળિયા ખાતે રહેતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને સંગીતાબેન આહિરની પુત્રી ધૃવી આહિર ધોરણ ૧૦ માં ૬૦૦માંથી ૫૪૩ ગુણ મેળવી ૯૦.૫૦% A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ ક્રમે આવી છે. શાળામાં પ્રથમ ક્રમે આવી આહિર સમાજનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળામાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થિનીને શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ, પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ચેરમેન શશીકાંત પટેલ, શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ અને શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેમજ ખેરગામ તાલુકાનાં પૂર્વ તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ અને નવસારી જિલ્લા પૂર્વ સદસ્ય પ્રશાંતભાઈ પટેલ અને આહિર સમાજના આગેવાનઓએ દિકરી ધૃવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પિતા ડાહ્યાભાઈ ધીરુભાઈ આહીર અને માતા સંગીતાબેન સાથે દિકરી ધૃવી આહિર

Valsad : વલસાડ જિલ્લામાં ૩૦ જૂન ૨૦૨૩ના રોજ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ જોગ

 Valsad : વલસાડ જિલ્લામાં ૩૦ જૂન ૨૦૨૩ના રોજ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ જોગ

Valsad : વલસાડ ખાતે માહ્યાવંશી વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ

 Valsad : વલસાડ ખાતે માહ્યાવંશી વુમન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ

Vapi : વાપીમાં નાઈટ જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

 Vapi : વાપીમાં નાઈટ જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ઉમરગામ : ઉમરગામમાં માહ્યાવંશી ટ્રસ્ટની પાંચમી રક્તદાન શિબિર,પંકજપૂનેટકરે ૪૧મીવખત રક્તદાન કર્યું

 ઉમરગામ : ઉમરગામમાં માહ્યાવંશી ટ્રસ્ટની પાંચમી રક્તદાન શિબિર,પંકજપૂનેટકરે ૪૧મીવખત રક્તદાન કર્યું

Valsad : વલસાડ તંત્ર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીના સ્ટ્રોંગરૂમને ધ્યાને લઈ ડાયવર્ઝન આપતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

 Valsad : વલસાડ તંત્ર દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીના સ્ટ્રોંગરૂમને ધ્યાને લઈ ડાયવર્ઝન આપતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Valsad news : ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય વલસાડ જિલ્લાની મુલાકાતે,પોલીસની કામગીરી વખાણી.

 Valsad news : ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય વલસાડ જિલ્લાની મુલાકાતે,પોલીસની કામગીરી વખાણી.

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                       Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી ...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                                           NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માં...

Valsad: વલસાડ જિલ્લાનું ધો. 10નું પરિણામ 83.16 ટકા

 Valsad: વલસાડ જિલ્લાનું ધો. 10નું પરિણામ 83.16 ટકા

Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

   Khergam Janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

          ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

વલસાડ : વલસાડ જિલ્લાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૦.૬૩ અને વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૧૦ ટકા પરિણામ.

  વલસાડ : વલસાડ જિલ્લાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૦.૬૩ અને વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૧૦ ટકા પરિણામ.